Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિના આગમને લઇને શહેરના રસ્તા પર આવેલી દિવાલોને અપાયો રંગ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદના માર્ગોને તેમના સ્વાગતમાં અલગ અલગ પેંટિંગ્સ થી સજાવવામાં આવ્યા છે. જેમાં દીવાલો પર સ્વચ્છતાનો ખાસ સંદેશો આપવામાં આવ્યો છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદના માર્ગોને તેમના સ્વાગતમાં અલગ અલગ પેંટિંગ્સ થી સજાવવામાં આવ્યા છે. જેમાં દીવાલો પર સ્વચ્છતાનો ખાસ સંદેશો આપવામાં આવ્યો છે. અશોક બડજાતિયાએ પોતાની ટીમની સાથે આ દીવાલો પર પેંટિંગ્સ કર્યા છે. તેની સાથે સમગ્ર અમદાવાદની જનતા તેમના સ્વાગત માટે ઘણી ઉત્સાહિત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply