Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી : મહિલા ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રીએ નવીન મકાન માટે ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • મહિલા ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાને ભેટ આપતાં સખી વન સ્ટોપના નવીન મકાન માટે ખાતમુહૂર્ત કર્યું. મહિલા ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાને ભેટ આપતાં સખી વન સ્ટોપના નવીન મકાન માટે ખાતમુહૂર્ત કર્યું છે. તેમણે નવીન આંગણવાડીના લોકાર્પણ તેમજ વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત ઓનલાઈન કર્યા હતા. મોડાસાના ભામાશા હોલ ખાતે જિલ્લા કક્ષાનો નારી ગૌરવ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના પગભર થવા સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. અરવલ્લી જિલ્લાની કુલ ૪૦૦ સખીમંડળની ૪૦૦૦ બહેનોને લાભ આપવામાં આવ્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply