અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર પણ જોવા મળી લૉકડાઉનની અસર, મોટા આર્થિક નુકસાનનો અંદાજ
Live TV
-
લોકડાઉનના કારણે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને આર્થિક મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો છે. દર મહિને અહીં 35થી વધુ જહાંજો શિપબ્રેકિંગ માટે આવતા હતાં.
જો કે, લોકડાઉનના 55 દિવસમાં માત્ર 4 જહાંજ આવતા સરકારને એક્સાઈઝ અને કસ્ટમ ડ્યૂટી તેમજ મેરીટાઈમ બોર્ડને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. જ્યારે શિપબ્રેકર્સને પણ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
