અષાઢી બીજના દિવસે ખેડુતોએ બિયારણની વાવણી કરી ખેતી કામના કર્યા શ્રી ગણેશ
Live TV
-
અષાઢી બીજના દિવસે ખેડુતોએ બિયારણની વાવણી કરી ખેતી કામના કર્યા શ્રી ગણેશ
સમગ્ર મહીસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ આજરોજ અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે દોહો ગાઈ આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી વરુણ દેવને પ્રાર્થના કરી હતી. તેમજ ખેડૂતો દ્વારા ખેતર ખેડી ખેતરને વાવણી લાયક તૈયાર કરી બિયારણની વાવણી કરી હતી. આગામી સમયમાં વરસાદ સારો થાય જેથી પાકની ઉપજ સારી મેળવી ખેડૂત સમૃદ્ધ થાય તેવી આશા રાખી જિલ્લાના ખેડૂતો એ ખેતી કામની શરૂઆત કરી છે.