આંતરિક સુરક્ષા એકેડમી અને સીઆરપીએફ માઉન્ટ આબુ રાજસ્થાનથી સાઇકલ યાત્રાનું દીવમાં આગમન થયું
Live TV
-
આંતરિક સુરક્ષા એકેડમી અને સીઆરપીએફ માઉન્ટ આબુ રાજસ્થાનથી સાઇકલ યાત્રાનું દીવમાં આગમન થયું હતું. જેનો સમાપન સમારોહ દીવમાં આયોજિત કરવામાં આવ્યું હતો. આ કાર્યક્રમ દરમિયાન એડીએમ વિવેકકુમાર કલેકટર શિવ મિશ્રા સીઆરપીએફ અધિકારી ડી એસ રાઠોડ અને સીઆરએસના અન્ય અધિકારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આંતરિક સુરક્ષા એકેડમીના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિભિન્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
