Skip to main content
Settings Settings for Dark

આકાશવાણી રાજકોટને 66 વર્ષ થયા પૂર્ણ, લોકપ્રિયતા હજુપણ અકબંધ 

Live TV

X
  • આકાશવાણી રાજકોટને આજે 66 વર્ષ પૂર્ણ થયા છે. 66 વર્ષ સુધી પણ લોકોની વિશ્વસનીયતા અને લોકચાહના હજુ પણ આકાશવાણીએ અકબંધ રાખી છે.

    ડિઝિટલ પ્લેટફોર્મ પર પણ આકાશવાણીએ લોકપ્રિયતા મેળવી છે. ડિઝિટલ પ્લેટફોર્મ પર લોકો આકાશવાણી સાંભળી શકે તે માટે ખાસ એપ્લિકેશન પ્રસારભારતી દ્વારા તૈયાર કરવામાં આવી  છે. 

    આ સાથે જ યુટ્યૂબ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા લોકો આકાશવાણીનો લાભ લઇ રહ્યા છે.  રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપના સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. હાલમાં રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply