Skip to main content
Settings Settings for Dark

આગામી ત્રણ દિવસ દ.ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા

Live TV

X
  • આગામી ત્રણ દિવસદ.ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા

    હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે એક આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ડાંગ, વલસાડમાં મેઘરાજા મહેરબાન થઈને 6થી 8 ઈંચ જેટલો વરસાદ વરસાવી શકે છે. સુરતમાં પણ 4થી 5 ઈંચ વરસાદ ખાબકવાની વકી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. તારીખ 28 જૂન થી જુલાઈના પ્રથમ સપ્તાહમાં દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply