આગામી બે દિવસમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે અને ગરમી વધશે - હવામાન ખાતાની આગાહી
Live TV
-
રાજ્યભરમાં આગામી બે દિવસમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે અને ગરમી વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે...હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે...દરમિયાન નલિયા અને ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન 14 ડિગ્રી જેટલું નોંધાયું છે, જે આગામી પાંચ દિવસમાં વધશે..સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી છે... દરિયાખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી
