Skip to main content
Settings Settings for Dark

આગામી 11 માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાશે, 60 હજાર જેટલા શિક્ષકોને સોંપાઈ જવાબદારી

Live TV

X
  • રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગમી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને 12 ના મળીને કુલ 15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4 હજાર 236 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. 

    રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા કુલ 1 હજાર 121 ઝોન અને 5 હજાર 378 બિલ્ડિંગના 54 હજાર 294 બ્લોક પર આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખંડને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તો બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60 હજાર જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. તો પરીક્ષામાં ગેરરીતિને રોકવા 80 સ્ક્વોડની ટીમ અને 10 ફ્લાઈગ સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply