આગામી 24 કલાક દરમીયાન વાતાવરણમાં બદલાવ આવવાની સંભાવના: હવામાન વિભાગ
Live TV
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને માછીમારોને દરીયો ન ખેડવાની સુચના પણ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે
હવામાન વિભાગની આગાહિ જણાવે છે કે આગામી 24 કલાક દરમીયાન વાતાવરણમાં બદલાવ આવવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને માછીમારોને દરીયો ન ખેડવાની સુચના પણ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યુ હતુ.
