ભારતીય ક્રિક દરિયાઈ સીમામાંથી બે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયા
Live TV
-
કચ્છ બોર્ડર પર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન , ભારતીય ક્રિક દરિયાઈ સીમામાંથી બે પાકિસ્તાની ઘૂસણખોર અને પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ છે
કચ્છ બોર્ડર પર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન , ભારતીય ક્રિક દરિયાઈ સીમામાંથી બે પાકિસ્તાની ઘૂસણખોર અને પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ છે. બીએસએફ દ્વારા તેમનો કબજો લઈ, વધુ તપાસ અર્થે ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે
