ઉંઝાના પૂર્વ MLA આશાબેન પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા
Live TV
-
ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આજે ભાજપમાં જોડાયા છે.
પાટણ ખાતે આયોજીત ભાજપના કલ્સ્ટર સંમેલનમાં આશાબેને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ સંમેલનમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આશાબેન પટેલની સાથે સાથે ઊંઝા નગરપાલિકાના 15થી વધુ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા છે.
