આજથી મુન્દ્રાનું અમદાવાદ સાથે હવાઈ માર્ગે જોડાણ
Live TV
-
એર ઓડિશા અને ઉડાના યોજનાનો હેતુ દેશના ખૂણે ખૂણે એર કનેક્ટિવિટી વધારવાનો છે. જેમાં તે ન વપરાયેલી એર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરશે.
શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'ઉડાન'ને લીલીઝંડી આપી હતી. 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના અંતર્ગત એર ઓડિશાની પહેલી ફ્લાઇટે અમદાવાદથી મુંદ્રા સુધી ઉડાન ભરી હતી. પ્રથમ તબક્કામાં અમદાવાદથી ભાવનગર, જામનગર, દિવ અને મુંદ્રા સુધીની ફ્લાઇટ સર્વિસનો પ્રારંભ કરાયો છે. એર ઓડિશાએ ઉડાન યોજના અંતર્ગત નવા એરપોર્ટ્સ અને શહેરોને જોડતાં 50થી વધુ રૂટ્સ મેળવ્યા છે.