આજે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ જગતના નાથ ભાઇ-બહેન સાથે નીકળ્યા નગરચર્ચાએ
Live TV
-
અમદાવાદના રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા. સવારે ચાર વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિ બાદ ત્રણેય રથનું પ્રસ્થાન. કોરોનાના કારણે પહેલીવાર ભજનમંડળી, અખાડા અને ગજરાજ વગર નીકળી રથયાત્રા. ખાસ ટેક્નોલોજીના માધ્યમથી ડીડી ગિરનાર પર ત્રણેય રથોનું પ્રથમ વખત જીવંત પ્રસારણ.
