આજે નેશનલ પબ્લિક રિલેશન ડેની ઉજવણી
Live TV
-
આ વખતની થીમ છે ઇન્ડિયન ડેમોક્રેસી મંત્રા ફોર ઇફેક્ટીવ ઇલેકશન.
માહિતીના પ્રચાર અને પ્રસારમાં લોકસંપર્ક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આજે 21 એપ્રિલને નેશનલ પબ્લિક રિલેશન ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો. પબ્લીક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટર દ્વારા શાળા-કોલેજોમાં જઇને આ દિવસે મત આપવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી. આ વખતની થીમ છે ઇન્ડિયન ડેમોક્રેસી મંત્રા ફોર ઇફેક્ટીવ ઇલેકશન. ચોક્કસ મત આપવાની વાતને નુક્કડ નાટક દ્વારા હાસ્ય સાથે બાળકોને સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે PRSI અમદાવાદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
