આજે પારસીઓના નવા વર્ષે પારસી ભાઈ બહેનો કરશે નવા વર્ષની ઉજવણી
Live TV
-
આજે પારસી નવું વર્ષ છે. આજથી લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોજ મનાવવાની શરૂઆત કરી હતી. પારસી ધર્મને અનુસરતા લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે પારસી અગિયારિયોમાં વિશેષ પ્રાર્થનાસભાઓનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ ખાતે આવેલ પારસી પંચાયત ખાતે શહેરના પારસી ભાઈ બહેનોએ નવા વર્ષની ઉજવણી કરી હતી તથા મો મીઠું કરાવીને નવરોઝ મુબારક પાઠવ્યા હતા.