આજે બપોરે 12 વાગે CM ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં આજે 12 વાગે કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વર્તમાનમાં પ્રવર્તી રહેલી કોરોના અને વેક્સિનેશનની સ્થિતિ વિશે ચર્ચા થશે. કેબિનેટમાં આગામી સમયમાં ધોરણ 9 થી 11 ના વર્ગો ચાલુ કરવાને મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. બેઠકમાં મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં કરેલા પ્રવાસ અને તે જિલ્લાના મુદાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણી થવાની છે. બેઠકમાં ઉજવણીનું આયોજન થાય તેવી પણ સંભાવના છે.
