Skip to main content
Settings Settings for Dark

આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિશેષ પૂજન, રાસ-ગરબાનું આયોજન

Live TV

X
  • આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિશેષ પૂજન, ગરબા-રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જીવનમાં શરદપૂર્ણિમા સુખ-સમૃધ્ધિ અને અમૃત વર્ષા કરે છે એ ભાવના સાથે ખાસ દૂધ-પૌંઆના પ્રસાદનું પણ સેવન કરવામાં આવે છે. ખાસ કૃષ્ણમંદિરોમાં તેમજ અન્ય મંદિરોમાં શરદ-પૂનમમાં ઉજવણી કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોક ખાતે 30 હજાર દીવડાની મહાઆરતી રાત્રે કરવામાં આવશે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરદપૂનમ નિમિત્તે નાગરિકોને શુભકામના પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply