આણંદના એક્સપ્રેસ હાઇવે પર કન્ટેઈનર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત
Live TV
-
આણંદના એક્સપ્રેસ હાઇવે પર ગત રાત્રે કન્ટેઈનર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી.
આણંદના એક્સપ્રેસ હાઇવે પર ગત રાત્રે કન્ટેઈનર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.. જ્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ઘટનાસ્થળેથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.. તો અકસ્માતની ઘટનાને પગલે ખંભોળજ પોલીસ પણ બનાવ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
