Skip to main content
Settings Settings for Dark

આફત બદવાઇ અવસરમાં, અમદાવાદના જ્વેલર્સોએ સોના અને ચાંદીના માસ્ક બનાવ્યા

Live TV

X
  • કોરોના મહામારીના પગલે માસ્ક સૌ કોઈની જિંદગીનો જાણે એક ભાગ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે... ત્યારે કોરોના સંકટકાળમાં અમદાવાદના જ્વેલર્સોએ આફતને અવસરમાં બદલીને માસ્કની નવી નવી વેરાયટીઓનું સર્જન કર્યું છે.

    કોરોના મહામારીના પગલે માસ્ક સૌ કોઈની જિંદગીનો જાણે એક ભાગ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે... ત્યારે કોરોના સંકટકાળમાં અમદાવાદના જ્વેલર્સોએ આફતને અવસરમાં બદલીને માસ્કની નવી નવી વેરાયટીઓનું સર્જન કર્યું છે. જેમાં કાપડના રંગબેરંગી માસ્કથી લઈને હવે સોના અને ચાંદીના માસ્ક પણ બનાવવામાં આવી રહ્યાં છ. અને લોકો મોટી સંખ્યામાં ઉત્સુક્તાપુર્વક તેની ખરીદી પણ કરી રહ્યાં છે. 3 લાખ રૂપિયા સુધીના સોનાના માસ્ક અને 30 હજાર રૂપિયાની કિંમત સુધીના ચાંદીના માસ્ક લોકો ખરીદી રહ્યાં છે, સોના-ચાંદીના તારથી બનેલા આ માસ્ક પહેરવામાં પણ કમ્ફર્ટેબલ અને વોશેબલ પણ છે.. માસ્કની સાથે સોના-ચાંદીની રાખડીઓ પણ ખરીદવામાં લોકોની ઉત્સુક્તા જોવા મળી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply