Skip to main content
Settings Settings for Dark

આણંદના યુવાનોએ ગરીબ બાળકોને ચંપલ પહેરાવી કરી વેલેન્ટાઈનની ઉજવણી 

Live TV

X
  • આણંદના યુવાનોએ વેલેન્ટાઇન ડેની કરી અનોખી ઉજવણી - પોકેટમનીના નાણાં બચાવી, ગરીબ બાળકોને ચપ્પલની આપી ભેટ - સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી આપ્યો પ્રેરક સંદેશ.

    14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમ, લાગણી અને સંવેદનાની અભિવ્યક્તિનો પર્વ. જોકે પ્રેમ માત્ર યુવક કે યુવતી વચ્ચે જ હોય તેવુ નથી, માતા-પિતા, પત્ની અને સંતાનો માટે પણ હોય છે. 

    યુવાનો આ પર્વની ઉજવણી ગુલાબ, ચોકલેટ કે પછી કોઈ ગિફ્ટ આપીને કરતા હોય છે ત્યારે આણંદના સંવેદના ચેરીટીબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા ગરીબ બાળકોને ચંપલ ભેટ આપી, અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.  આણંદના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા પોતાની પોકેટમનીમાંથી નાણાં બચાવી ગરીબ બાળકોને ચપ્પલ પહેરાવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply