CM રૂપાણીએ અમદાવાદ સ્પીપાના નવા ભવનનું કર્યું લોકાર્પણ
Live TV
-
આજે અમદાવાદ ખાતે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)ના નવ સંસ્કરણ પામેલા ભવનનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં બેરોજગારી ઘટાડવા અંગે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં એક લાખ નવી રોજગારી ઊભી કરવામાં આવી છે.
