Skip to main content
Settings Settings for Dark

આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીની લાઇબ્રેરીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ ડિવાઇસ વસાવ્યું

Live TV

X
  • ટેકનોલોજીના વધતા વ્યાપે, માનવજીવનની અનેક સમસ્યાઓને સરળ બનાવી છે. ત્યારે આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીની ભાઇકાકા લાઇબ્રેરીએ એક એવું ડિવાઈસ વસાવ્યું છે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. ઓછું દેખાતું હોય અથવા તો જોઈ ન શકતા દિવ્યાંગ લોકો પણ હવે સામાન્ય માણસોની જેમ દુનિયાની કોઇ પણ ભાષામાં કોઇ પણ પ્રિંન્ટિંગ મટીરીયલનો ઉપયોગ પોતાની પ્રગતિ અને જાણકારી માટે સરળતાથી કરી શકે છે. ત્યારે સોજીત્રામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા પ્રતિકભાઇ શાહ હાલ પીએચડી કરી રહ્યાં છે, જે અંતર્ગત તેઓ નિયમિત આ લાઇબ્રેરીમાં આવીને નવા ડીવાઇસ દ્વારા પોતાના અભ્ચાસને આગળ ધપાવ્યો છે. અને આ ડિવાઈસ તેમને ખુબજ ઉપયોગી થઈ રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply