આણંદમાં સીએએના સમર્થનમાં પીએમને લખાયા 13 હજાર પોસ્ટકાર્ડ
Live TV
-
સાંસદ અને ભાજપ સંગઠનના આગેવાનોએ પોસ્ટ કાર્ડ પોસ્ટ કર્યા
આણંદ જિલ્લામાં, જિલ્લા ભાજપ દ્વારા CAAના સમર્થનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 13000થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જિલ્લાના સાંસદ મિતેશ પટેલ, અને જિલ્લા ભાજપ સંગઠને આ પોસ્ટકાર્ડ લખી , પ્રધાનમંત્રી મોદીને , પોસ્ટ કર્યા હતા. આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભઈલુભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા
