Skip to main content
Settings Settings for Dark

આણંદ કૃષિ યુનિવર્સિટીને 'આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘નું સન્માન મળ્યું

Live TV

X
  • રાજ્યની ગૌરવ ગાથામાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. કૃષિ સંબંધિત શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે અગ્રેસર આણંદ કૃષિ યુનિવર્સિટીને અમેરિકા ખાતે ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘થી સન્માનિત કરવામાં આવી છે.

    કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ એવોર્ડને ગુજરાત માટે ગૌરવશાળી ગણાવતા આણંદ કૃષિ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળે તે રાજ્યના દરેક નાગરિક માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. સાથે તેમણે જણાવ્યું કે, ગુજરાત એગ્રીકલ્ચર પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ એવોર્ડ મળવાથી આગામી સમયમાં કૃષિ અભ્યાસ અને સંશોધનમાં રસ દાખવતા અનેક આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ ગુજરાત તરફ આકર્ષિત થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply