Skip to main content
Settings Settings for Dark

આણંદ: નગરપાલિકા શાળા નંબર 2 ખાતે મિલેટ ફેરની કરાઈ ઉજવણી

Live TV

X
  • આણંદ: નગરપાલિકા શાળા નંબર 2 ખાતે મિલેટ ફેરની કરાઈ ઉજવણી

    ગુજરાત સરકાર સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પીએમ પોષણ માહ તરીકે ઉજવી રહી છે. ત્યારે આણંદમાં નગરપાલિકા શાળા નંબર 2 ખાતે મિલેટ ફેરની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ ફેર માટે અહીં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. નિવાસી અધિક કલેક્ટરે આ સ્ટોલની મુલાકાત લઈ બહેનો સાથે વાતચીત કરી હતી. તેમણે આણંદ ICDS અને SDM દ્વારા આયોજિત મિલેટ્સ ફેર કાર્યક્રમમાં લોકોને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે જાણકારી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ બહેનોએ બનાવેલી વિવિધ મિલેટ્સ વાનગીઓને વખાણી હતી અને વધુમાં વધુ લોકો આ મહોત્સવનો લાભ લે તેવી અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply