Skip to main content
Settings Settings for Dark

આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં શોક સાથે રોષનો માહોલ

Live TV

X
  • પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશે 40 જેટલા શૂરવીર ગુમાવ્યા છે. હુમલાના પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં શોક સાથે રોષનો માહોલ છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં નાગરિકો દ્વારા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે તો સાથો-સાથ પાકિસ્તાન તેમજ આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply