Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ, વર્લ્ડ કપની ટિકિટ અસલી છે કે નકલી આ રીતે ઓળખો

Live TV

X
  • વર્લ્ડ કપની ટિકિટ અસલી છે કે, નકલી તે ઓળખવા માટે આ ચાર પોઈન્ટ જાણવા જરૂરી છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14મી ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ રમાશે. આ મેચ જોવા જનારા પ્રેક્ષકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસને જાણકારી મળી છે કે, ભારત પાકિસ્તાનની મેચને લઈને કાળાબજારી થઈ રહી છે. ભારત પાકિસ્તાનની મેચની ટિકિટો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર બનાવટી ટિકિટો બાબતે સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

    વર્લ્ડ કપની ટિકિટ અસલી છે કે નકલી તે કેવી રીતે ઓળખવી?

    વર્લ્ડ કપની ટિકિટ અસલી છે કે નકલી તે ઓળખવા માટે આ ચાર પોઈન્ટ જાણવા જરૂરી છે.

    1. અસલી ટિકિટમાં કલર પેપરનો ઉપયોગ થયો છે
    2. સ્ક્રેચનો સિમ્બોલ હોય છે
    3. મેચને લગતી વિગતો ખુબ ઝીણવટ રીતે લખેલી હોય છે.
    4. ક્યુઆર કોડ સૌથી મહત્વનો હોય છે

     

    તમને જણાવી દઈએ કે, ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદ શહેર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. રેલવેના એડિશનલ ડીજીપી ડૉક્ટર રાજકુમાર પાડિયન દ્વારા તમામ રેલવે સ્ટેશ પર વેશિષ ચેકિંગ કરવાના આદેશ અપાયા હતા હતા, જેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply