Skip to main content
Settings Settings for Dark

આ જાફરાબાદી પાડો બન્યો છે તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર!

Live TV

X
  • હાલમાં આ પાડો માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે આટલું વજન અને ઉંચાઈ ધરાવે છે.

    તાપી જિલ્લાના નાનકડા ગામમાં આજકાલ એક જાફરાબાદી પાડો ચર્ચામાં છે. આ પશુપાલકે 1 હજાર 60 કિલોનું વજન ધરાવતા પોણા દસ ફૂટ લંબાઈ અને પોણાં છ ફૂટ ઊંચાઈ ધરાવતો જાફરાબાદી પાડાનો ઉછેર કર્યો છે.

    હાલમાં આ પાડો માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે આટલું વજન અને ઉંચાઈ ધરાવે છે. આ પાડો એક મહિનામાં હાલ 40થી 45 વખત બીજદાન કરે છે. તાપી જિલ્લામાં આવું કદાવર રૂપ ધરાવતો આ જાફરાબાદી પાડો લગભગ પ્રથમ હોવાનું પશુ ચિકિત્સકનું કહેવું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply