Skip to main content
Settings Settings for Dark

આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની શિક્ષણ પ્રત્યે છે અદ્દભૂત ભાવના!

Live TV

X
  • તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં શિક્ષણ આપવામાં જરાય પાછા પડતા નથી, બલ્કે તેઓ વધુ ધગશથી વિદ્યાર્થીઓમે ભણાવે છે.

    જો મન હોય તો માળવે જવાય એવી કહેવતને ગીર સોમનાથના એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે સાર્થક કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે આવેલી પ્રાથમિક શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભીખાભાઈ પરમારની શિક્ષણ પ્રત્યેની ભાવના અદભૂત છે.

    તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં શિક્ષણ આપવામાં જરાય પાછા પડતા નથી, બલ્કે તેઓ વધુ ધગશથી વિદ્યાર્થીઓમે ભણાવે છે. તેઓ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે સંગીત પણ શીખવાડે છે. જો કે તેઓ સંગીત વિશારદ છે.

    ઉપરાંત તેઓ આ શાળાના ધોરણ 1 થી 6 ના બાળકોને અંગ્રેજી સિવાયના તમામ વિષયો ભણાવે છે. તેઓ પોતાના પગારમાંથી થોડા પૈસાથી વિદ્યાર્થીઓ માટે સાહિત્ય વસાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply