Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની આગાહી

Live TV

X
  • રાજસ્થાન સહિતના દેશના અન્ય રાજયમાં આવેલા ભારે વંટોળની ગજરાત પર કોઇ અસર જોવા નહી મળે. આ ચોમાસા પહેલાની પ્રિ મોન્સુન અસરનો ભાગ હોવાનું હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું છે.

    રાજ્યમાં ગરમીનો પારો વધતો ગયો છે ત્યારે હજુ ગરમી વધાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન સોરાષ્ટ્રા, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 41 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સાથે જ સુરેન્દ્રનગર, અમરેલી અને ઈડર  શહેરમાં મહત્તમ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના તાપમાનનો પારો આગામી ત્રણ દિવસ બાદ વધારો થવાની સંભાવના છે.  રાજ્યમાં કોઇપણ  જગ્યાએ વરસાદ થવાની કોઇપણ સંભાવનાઓ ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply