ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશનના પ્રમુખ મુકેશ પટેલને " ઓર્ડર ઓફ ધ રાઈઝીંગ સન" નો એવોર્ડ એનાયત
Live TV
-
આ પ્રસંગે ,જાપાનીઝ વાયોલિન વાદક ,કુમારી મિકા નિશી મુરા ,તથા કુમારી મગ્ધાલેના સાસ ,અને રશિયન પિયાનો વાદક ,તાત્યા ડીયેન્કો એ, સુમધુર સંગીત થી ,લોકો ને ,મંત્ર મુગ્ધ કર્યા હતા
ભારત અને જાપાન વચ્ચે ના સંબંધો ,હંમેશા થી ,ખુબ જ ઉષ્માભર્યા રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે ,જાપાન દ્વારા ,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં ,ભાગીદારી. તેને વધુ મજબૂત બનાવતા ,અનેક ઉદાહરણો તો છે ,પરંતુ જાપાનીઝ સાંસ્કૃતિ, ભાષા ,અને સ્કીલ મેનેજમેન્ટ માટે ,પોતા નું યોગદાન આપવા બદલ ,જાપાન ના ,એમ્પેરર દ્વારા, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશન ના પ્રમુખ, મુકેશ પટેલ ને ," ઓર્ડર ઓફ ધ રાઈઝીંગ સન" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે પ્રસંગે ,જાપાન ના ,રાજદૂત ,રીયોજી નોડા ,અમદાવાદ ના ,મહેમાન બન્યા હતા. આ પ્રસંગે ,જાપાનીઝ વાયોલિન વાદક ,કુમારી મિકા નિશી મુરા ,તથા કુમારી મગ્ધાલેના સાસ ,અને રશિયન પિયાનો વાદક ,તાત્યા ડીયેન્કો એ, સુમધુર સંગીત થી ,લોકો ને ,મંત્ર મુગ્ધ કર્યા હતા