ઉત્તરાયણ પર્વના દિવસે દાન-પૂણ્યનો અનેરો મહિમા
Live TV
-
વહેલી સવારે મંદિર દર્શન બાદ લોકો ગાયોને ઘાસ નીરીને ગરીબોને દાન આપી રહ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ઊંધીયુ અને જલેબી પણ ખાસ આરોગતા હોય છે.
આજે ઉત્તરાયણ પર્વના દિવસે દાન-પૂણ્યનો અનેરો મહિમા છે. વહેલી સવારે મંદિર દર્શન બાદ લોકો ગાયોને ઘાસ નીરીને ગરીબોને દાન આપી રહ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ઊંધીયુ અને જલેબી પણ ખાસ આરોગતા હોય છે. અમદાવાદમાં રીવર ફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાતે દેશ-વિદેશના રંગબેરંગી પતંગો સાથે આકાશ ભરાઈ ગયું હતું.
