Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ અમદાવાદના પોળ વિસ્તારમાં પતંગ ઉડાવીને પતંગોત્સવની ઉજવણી કરી

Live TV

X
  • ઉત્તરાયણ પર્વે શહેરી વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદીઓ પતંગમઈ બન્યા છે. પતંગ રસિયાઓ ધાબા પર DJના તાલે ઝુમી રહ્યા છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદનાં પોળ વિસ્તારના ખાડીયામાં પતંગ ઉડાવીને પતંગોત્સવની ઉજવણી કરી છે. ઉત્તરાયણ પર્વે શહેરી વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદીઓ પતંગમઈ બન્યા છે. પતંગ રસિયાઓ ધાબા પર DJના તાલે ઝુમી રહ્યા છે. પતંગ રસિયાઓ હવામાન વિભાગે માટે સારા સમાચાર આપ્યા છે. સારો પવન હોઈ પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણ પર્વે નગારિકોને શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply