Skip to main content
Settings Settings for Dark

દેશ-વિદેશના પંતગબાજો ગુજરાતમાં આવી લઇ રહ્યા છે પતંગનો આનંદ

Live TV

X
  • ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગોની ખરીદી માટે બજારમાં પડાપડી છે. પતંગબાજોએ પણ પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

    ઉત્તરાયણ અગાઉ જ રાજ્યભરમાં પતંગોત્સવની ઉત્સાહ અને આનંદભેર ઉજવણી થઇ રહી છે. દેશ-વિદેશના પંતગબાજો પણ ગુજરાતમાં આવીને પતંગબાજીનો આનંદ લઇ રહ્યાં છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગોની ખરીદી માટે બજારમાં પડાપડી છે. પતંગબાજોએ પણ પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વિવિધ પતંગોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply