Skip to main content
Settings Settings for Dark

પક્ષીઓ માટે કરુણા અભિયાનનો CM રૂપાણીએ અમદાવાદમાં કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન ની શરૂઆત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે અમદાવાદ થી રાજ્ય વ્યાપી કરૂણા અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો.

    10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ માં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે પક્ષીઓની પણ માણસ જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અબોલા પક્ષીઓ નાં જીવ બચાવી અહિંસક અને કરૂણા સભર ગુજરાત બનાવવા ની નેમ પણ વ્યક્ત કરી હતી. વધુ માં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કરૂણા અભિયાન દ્વારા છેલ્લા બે વર્ષ માં 40 હજાર જેટલા પક્ષીઓ ને બચાવી શકાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply