Skip to main content
Settings Settings for Dark

PF ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર પાંચ લાખ રૂપિયાની લાંચ ઝડપાયા

Live TV

X
  • પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીએ એક કંપનીના સર્વે માટે રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. કંપની તે રકમ ચૂકવવા માંગતી ન હતી. કંપનીએ નોંધાવેલી ફરિયાદના આધારે CBIએ છટકુ ગોઠવી તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી લઇને ઓપરેશન પૂર્ણ કર્યું હતું.

    વડોદરા જિલ્લામાં અકોટા પી.એફ. ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઇના હાથે ઝડપાયા છે. પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીએ એક કંપનીના સર્વે માટે રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. કંપની તે રકમ ચૂકવવા માંગતી ન હતી. કંપનીએ નોંધાવેલી ફરિયાદના આધારે CBIએ છટકુ ગોઠવી તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી લઇને ઓપરેશન પૂર્ણ કર્યું હતું. રજનીશના પત્ની પારૂસ તિવારી પણ અગાઉ ACBના હાથે રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આ અધિકારી અંગે સીબીઆઇ તેની ઓફિસ અને અન્ય સ્થળે તપાસ કરી રહી છે. આ તપાસ ગઇ મોડીરાત સુધી ચાલી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply