Skip to main content
Settings Settings for Dark

ઉપરવાસમાં વરસાદને લઇને ઉકાઇ ડેમમાં નવા નીરની થઇ આવક

Live TV

X
  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમના ઉપરવાસમાં બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે ડેમમાં નવા નીર ની આવક ચાલુ થઈ હતી.હાલ ડેમમાં ઉપરવાશ માંથી 4200 કૂયસેક પાણી ડેમમાં આવી રહયું છે. જેને પગલે ડેમની સપાટીમાં અંશતઃ વધારો જોવા મળી રહયો છે.

    છેલ્લાં ઘણાં દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહયો હતો. પણ તાપી જિલ્લામાં વરસાદ નહીં થતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતા ના વાદળો છવાયા હતા. જોકે, છેલ્લા બે દિવસથી જિલ્લાના સાત તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમના ઉપરવાસમાં બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે ડેમમાં નવા નીર ની આવક ચાલુ થઈ હતી.હાલ ડેમમાં ઉપરવાશ માંથી 4200 કૂયસેક પાણી ડેમમાં આવી રહયું છે. જેને પગલે ડેમની સપાટીમાં અંશતઃ વધારો જોવા મળી રહયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 275.78 મીટર નોંધાઈ હતી. લોકો સારો વરસાદ વરસશે તેવી આશા સેવી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply