Skip to main content
Settings Settings for Dark

એરફોર્સ સ્ટેશન ભુજ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારતનું આયોજન કરાયું

Live TV

X
  • એરફોર્સ સ્ટેશન ભુજ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતની થીમ અંતર્ગત ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.એરફોર્સ સ્ટેશન ભુજના રનવે ખાતે વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યુદ્ધની કટોકટી સમયે કચ્છના માધાપરની વીરાંગનાઓએ અદમ્ય સાહસ બતાવીને રાતોરાત એરફોર્સના ક્ષતિગ્રસ્ત થયેલા રનવેને રિપેર કરવામાં મદદ કરી હતી. વીરાંગનાઓએ એરફોર્સ સ્ટેશન ભુજથી ફ્રિડમ રનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું  7 કિલોમીટર લાંબી ફ્રિડમ રન એરફોર્સ સ્ટેશન ભુજથી રક્ષકવન સુધી યોજાઈ હતી.જેમાં એરફોર્સ સ્ટેશન ભુજ અને પોલીસ વિભાગના કુલ 1500થી વધારે કર્મચારીઓ જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply