Skip to main content
Settings Settings for Dark

કંડલા બંદર નજીક બિનવારસી સેટેલાઈટ ફોન મળ્યો, પોલીસ બની સતર્ક 

Live TV

X
  • કંડલા બંદર નજીક એક નિર્જન ટાપુ પર બિનવારસી હાલતમાં એક સેટેલાઇટ ફોન મળી આવ્યો છે. જેને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ સેટેલાઈટ ફોન એક માછીમારને મળ્યો હતો જેણે આ ફોન બિનવારસી જણાતા સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.  

    પોલીસે સેટેલાઇટ ફોન કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને અનુસાર આ સેટેલાઇટ  ફોન ઉપયોગમાં લેવાયા બાદ અહીં ફેંકી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ફોનમાં CDR મંગાવવાની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓએ ટાપુ પર જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply