Skip to main content
Settings Settings for Dark

કચ્છ જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં 7 કરોડની વિવિધ 26 યોજનાઓને બહાલી આપવામાં આવી

Live TV

X
  • કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને મળેલી કચ્છ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં 7 કરોડની વિવિધ 26 યોજનાઓને બહાલી આપવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી પાંચ હજાર 172 જેટલા ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવશે.કલેકટરે જળ જોડાણ ન ધરાવતા આંગણવાડી અને શાળાઓને પ્રાધાન્ય આપી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.જિલ્લાના ૯૬૪ ગામો પૈકી ૮૫૫ ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવે છે જયારે ૧૦૯ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ ૨૧૧ બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply