Skip to main content
Settings Settings for Dark

કમલમ ખાતે આગામી ચૂંટણીને લઇને બેઠક યોજાશે.

Live TV

X
  • 11 વાગ્યે પ્રદેશની ટીમ તથા પ્રભારી ટીમ સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક યોજાશે.

    30મી મેથી કમલમ પર બેઠકોનો ધમધમાટ ચાલુ થશે. સાંસદ અનિલ જૈનની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે બેઠક યોજાશે. 11 વાગ્યે પ્રદેશની ટીમ તથા પ્રભારી ટીમ સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક યોજાશે. આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને ચર્ચા થશે. તો આ સાથે જ ભાજપ 30મી મેથી જ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ આરંભશે.

    પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 કલાકે કમલમ પહોંચશે. સીએમ વિજય રૂપાણીનાં નિવાસસ્થાને કોર કમિટીની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે.

    લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ બેઠક થવા જઇ રહી છે ત્યારે લોકસભા સમિતિની રચના પણ કરવામાં આવી છે. સમિતિમાં 8થી 10 પદાધિકારીઓનો સમાવેશ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply