વડોદરા ખાતે આફ્રિકન ફેસ્ટિવલનું આયોજન કરાયું
Live TV
-
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સંચાલિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રીલેશન દ્વારા એમ.એસ. યુનિવર્સીટીના સી.સી મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સંચાલિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રીલેશન દ્વારા , વડોદરા ખાતે આફ્રિકન ફેસ્ટિવલનું આયોજન એમ.એસ. યુનિવર્સીટીના સી.સી મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. તેને માણવા માટે વડોદરા ના ક્લાપ્રેમી નગરજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. તો આઈ.સી.સી.આર દ્વારા અમદાવાદમાં પણ યુગાન્ડાના કલાકારો દ્વારા , તેમની કલાની રજૂઆત થઈ હતી.
