કરુણા અભિયાન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ડાંગ ખાતે Eco Friendly પતંગોત્સવ યોજાયો
Live TV
-
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવેલા કરુણા અભિયાન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ડાંગ ખાતે Eco Friendly પતંગોત્સવ યોજાઇ ગયો.સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા પતંગ ના દુકાનદારોને ચેક કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોને પતંગ ચઢાવતી વખતે અક્સ્માત નિવારવા તેમજ બાળકોને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવા જાણકારી આપવામાં આવી હતી.