Skip to main content
Settings Settings for Dark

કર્ણાવતી એક્સપ્રેસ અને ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનોના કોચની સંરચનામાં આંશિક ફેરફાર થયો

Live TV

X
  • પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચને બદલે જનરલ ક્લાસનો અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચને બદલે ડબલ ડેકર ચેર કાર ક્લાસનો કોચ બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી વિસ્ટાડોમ કોચને જનરલ ક્લાસના કોચથી બદલવામાં આવ્યો છે. ટ્રેન નંબર 12932/12931 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી વિસ્ટાડોમ કોચને ડબલ ડેકર ચેરકાર ક્લાસના કોચથી બદલવામાં આવ્યો છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત અવલોકન લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
apply