Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી 

Live TV

X
  • 20 જાન્યુઆરીથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી થઇ રહી હતી

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી થઇ રહી છે. 20 જાન્યુઆરીથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી થઇ રહી હતી. રસ્તાઓ પર દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે લોકોમાં ટ્રાફિક જાગૃતિનો વિસ્તાર કરવાના હેતુથી આ સપ્તાહની ઉજવણી થતી હોય છે. સપ્તાહ દરમિયાન દુર્ઘટનાની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ દરમિયાન જનતાને ટ્રાફિક નિયમોથી વાકેફ કરવામાં આવી હતી.

    સી.આઇ.એસ.એફ.ના જવાનો દ્વારા પણ ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન થયું હતું. દીવ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આ પ્રસંગે ઓટો અને બસ ચાલકો માટે આંખોની ચકાસણી માટે કેમ્પનું પણ આયોજન થયું હતું. કેમ્પમાં આંખની તપાસ કરીને જરૂરિયાતમંદોને ચશ્મા પણ કાઢી આપવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply