Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ નિર્ણયઃ રાજ્યમાં હવેથી જમીન માપણીની અરજી પણ ઓનલાઈન

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો પ્રસ્તાવ થયો પસાર

    રાજ્ય સરકારે વધુ એક મહેસૂલી સેવા ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. i.O.R.A પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી પણ હવે ઓનલાઈન થઈ શકશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં જમીન માપણી ઓનલાઇન થશે તેવો નિર્ણય લેવાયો હતો. તો બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન જમીન માપણીથી વિવિધ કામગીરીમાં ઝડપ આવશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ કાયદાથી રાજ્યમાં ભૂ-માફિયાઓ સામે કડક પગલાં લેવામાં મદદ મળશે. ભુ-માફિયાઓને 10થી લઇ 14 વર્ષ સુધીની જેલની સજા કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply