Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારના નિર્ણયથી મેડીકલના વિદ્યાર્થીઓને રાહત, ચાર હપ્તામાં ફી ભરી શકાશે

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં મેડિકલ તેમજ પેરા મેડિકલના વિદ્યાર્થીઓ માટે આપ્યા રાહતના સમાચાર

    રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યની મેડીકલ તથા પેરા મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી ભરવામાં રાહત મળે તે માટે સરકારે નિર્ણય લીધો છે. સરકારે વિદ્યાર્થીઓ ચાર હપ્તામાં ફી ભરી શકે તેવો નિર્ણય કર્યો છે.

    રાજ્ય સરકારના નિર્ણય બાદ મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથી કોલેજ, નર્સિંગ કોલેજ, પેરામેડિકલ કોલેજ તથા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ પોતાની ફી આ વર્ષે ચાર હપ્તામાં ભરી શકશે. વિદ્યાર્થીઓએ ફીનો પ્રથમ હપ્તો સપ્ટેમ્બરમાં ભરવાનો રહેશે. જો કે સક્ષમ વિદ્યાર્થીઓ એકસાથે પણ ફી ભરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply