Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારીને પગલે ભાદરવી અમાસે દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધ

Live TV

X
  • પરંતુ આ વર્ષે કોરોનાને કારણે, જિલ્લા કલેક્ટરના આદેશથી ભવનાથમાં 24 કલાક દરમિયાન પ્રવેશબંધી કરવામાં આવી છે. દામોદર કુંડને પણ બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    કોરોના મહામારીને કારણે સાવચેતીના ભાગરૂપે અનેક જાહેર કાર્યક્રમો અને લોકોને ભેગા થવા પર ,પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે. ત્યારે ભાદરવી અમાસને જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના પ્રવેશદ્વાર બંધ કરવા માં આવ્યા હતા. દર વર્ષે ભાદરવી અમાસના પાવન અવસરે મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply