Skip to main content
Settings Settings for Dark

ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે કાર્યક્રમમાં યોજનાઓની અરજીઓ મંજૂર કરાઈ

Live TV

X
  • કચેરી દ્વારા તાલુકાના જરૂરિયાત મંદ લાભાર્થીઓને શોધીને ગામડે ગામડે જઈ સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ફોરમ કાર્યક્રમ શરૂ કરાયો છે.

    ખંભાળિયા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના જરૂરિયાત મંદ લાભાર્થીઓને શોધીને ગામડે ગામડે જઈ સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ફોરમ કાર્યક્રમ શરૂ કરાયો છે.

    ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા, જામનગર કચેરી દ્વારા રેશન કાર્ડ, BPL અંત્યોદય સંબંધી, આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, વિકલાંગ સહાય, સંકટ મોચક યોજનાની અરજીઓને સ્થળ ઉપર મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેતી સંબંધી વારસાઈ, એકત્રીકરણ, સુધારાહુકમ સ્થળ ઉપર કરી લોકોના હાથમાં સુપરત કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply